મુખ્ય સામગ્રી પર જાઓ

Word of God વિશે બાઇબલની કલમો: Not to be handled deceitfully

1 કલમ · 13 પાસાં

Not to be handled deceitfully વિશે કલમો

  1. પણ શરમજનક ગુપ્ત વાતોને નકારીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાતમાં કપટ કરતા નથી; પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ.