મુખ્ય સામગ્રી પર જાઓ

Word of God વિશે બાઇબલની કલમો: The standard of the judgment

2 કલમો · 13 પાસાં

The standard of the judgment વિશે કલમો

  1. જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો સ્વીકારતો નથી, તેનો ન્યાય કરનાર એક છે; જે વાત મેં કહી છે, તે જ અંતિમ દિવસે તેનો ન્યાય કરશે.

  2. ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે, તે દિવસે એમ થશે.