Wine વિશે બાઇબલની કલમો: Forbidden to priests while on duty
Forbidden to priests while on duty વિશે કલમો
“જ્યારે તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરો ત્યારે દારૂ, દ્રાક્ષારસ કે મદ્યપાન પીઓ નહિ, જેથી તમે મૃત્યુ ન પામો. તમારાં લોકોની વંશપરંપરાને માટે આ નિયમ સદાને માટે રહેશે.
કોઈ પણ યાજક દ્રાક્ષારસ પીને આંગણામાં આવે નહિ,