Widows વિશે બાઇબલની કલમો: Though poor, may be liberal
Though poor, may be liberal વિશે કલમો
એક ગરીબ વિધવાએ આવીને તેમાં બે નાના સિક્કા નાખ્યા.
¶ ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે.