મુખ્ય સામગ્રી પર જાઓ

Widows વિશે બાઇબલની કલમો: Were under the special protection of God

2 કલમો · 56 પાસાં

Were under the special protection of God વિશે કલમો

  1. ¶ તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે.

  2. અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.