મુખ્ય સામગ્રી પર જાઓ

Walls વિશે બાઇબલની કલમો: Handwriting on the wall of Belshazzar's palace

5 કલમો · 48 પાસાં

Handwriting on the wall of Belshazzar's palace વિશે કલમો

  1. ¶ તે જ ક્ષણે માણસના હાથની આંગળીઓ દેખાઈ અને દીપવૃક્ષની સામે આવેલી રાજમહેલની દીવાલ પર એક લેખ લખવામાં આવ્યો, હાથનો જે ભાગ લેખ લખતો હતો તે રાજાએ જોયો.

  2. ¶ તે લખાણ આ છે: ‘મેને, મેને, તકેલ, ઉફાર્સીન.’

  3. તેનો અર્થ આ છે: ‘મેને’ એટલે ઈશ્વરે આપના રાજ્યની ગણના કરી છે અને તેનો અંત લાવ્યા છે.

  4. ‘તકેલ’ એટલે તમને ત્રાજવામાં તોળવામાં આવ્યા છે, તમે ઓછા મૂલ્યના માલૂમ પડ્યા છો.

  5. ‘ઉફાર્સીન’ એટલે તમારા રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે અને માદીઓને તથા ઇરાનીઓને આપવામાં આવ્યા છે.”