Walls વિશે બાઇબલની કલમો: (Brazen,) of prophets in their testimony against the wicked
(Brazen,) of prophets in their testimony against the wicked વિશે કલમો
હું તને એ લોકો સામે પિત્તળની ભીંતરૂપ બનાવીશ, તેઓ તારી સામે લડશે. પણ તને હરાવી નહિ શકે. કેમ કે તને બચાવવા તથા તને છોડાવવા હું તારી સાથે છું. એમ યહોવાહ કહે છે.