મુખ્ય સામગ્રી પર જાઓ

Waiting Upon God વિશે બાઇબલની કલમો: With patience

2 કલમો · 68 પાસાં

"Waiting Upon God" શોધો

With patience વિશે કલમો

  1. યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.

  2. મેં ધીરજથી યહોવાહની રાહ જોઈ; તેમણે મારી વિનંતી સાંભળી અને મને ઉત્તર આપ્યો.