Waiting Upon God વિશે બાઇબલની કલમો: The fulfillment of His promises
The fulfillment of His promises વિશે કલમો
¶ તેઓની સાથે મળીને ઈસુએ તેઓને આજ્ઞા આપી કે, તમે યરુશાલેમથી જતા ના, પણ ઈશ્વરપિતાનું જે આશાવચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતાં રહેજો;