Waiting Upon God વિશે બાઇબલની કલમો: Salvation
Salvation વિશે કલમો
હે ઈશ્વર, મેં તમારા ઉદ્ધારની રાહ જોઈ છે.
મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે.
તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારો ગઢ છે; હું પડી જનાર નથી.