મુખ્ય સામગ્રી પર જાઓ

Unbelief વિશે બાઇબલની કલમો: Samaritan Lord

1 કલમ · 61 પાસાં

Samaritan Lord વિશે કલમો

  1. ત્યારે જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો તેણે ઈશ્વરભક્તને કહ્યું, “જો, યહોવાહ આકાશમાં બારીઓ કરે તો પણ શું આ વાત શક્ય છે ખરી?” એલિશાએ કહ્યું, “જો, તું તે તારી આંખોથી જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”