મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Zebulun વિશે બાઇબલની કલમો: Encamped under the standard of Judah, east of the tabernacle

2 કલમો · 23 પાસાં

Encamped under the standard of Judah, east of the tabernacle વિશે કલમો

  1. ¶ યહૂદાની છાવણીની ધજાવાળા પોતાનાં સૈન્યો મુજબ પૂર્વ તરફ છાવણી કરે, અને આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન થાય.

  2. ¶ ઝબુલોનનું કુળ ઇસ્સાખારની બાજુમાં છાવણી કરે. હેલોનનો દીકરો અલિયાબ તે ઝબુલોનના દીકરાઓનો અધિપતિ થાય.