મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Gad વિશે બાઇબલની કલમો: Land of, seized by the Moabites and Ammonites

7 કલમો · 25 પાસાં

"The Tribe Of Gad" શોધો

Land of, seized by the Moabites and Ammonites વિશે કલમો

  1. હે દીબોનમાં રહેનારી દીકરી, તમારા સન્માનજનક સ્થાન ઉપરથી નીચે ઊતરી અને તરસી થઈને બેસ. કેમ કે મોઆબનો વિનાશ કરનાર આવી પહોંચ્યો છે. અને તેણે તારા કિલ્લાઓનો નાશ કર્યો છે.

  2. હે અરોએરના લોકો, રસ્તે ઊભા રહીને ચોકી કરો, નાસી જતા લોકોને પૂછો. શું થયું છે?’

  3. મોઆબ લજ્જિત થઈ ગયું છે. તેની પાયમાલી થઈ ગઈ છે. રડો વિલાપ કરો. આર્નોનમાં ખબર આપો કે, મોઆબ ઉજ્જડ થયો છે.

  4. સપાટ પ્રદેશ પરના નગરો તે હોલોન, યાહસાહ, મેફાથ,

  5. દીબોન, નબો, બેથ દિબ્લાથાઈમ છે.

  6. કિર્યાથાઈમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન,

  7. કરિયોથ, બોસ્રાહ, અને મોઆબના સર્વ નગરો જે નજીકમાં હોય કે દૂર હોય છે, આ બધાને સજા થઈ છે.