મુખ્ય સામગ્રી પર જાઓ

The Sidonians વિશે બાઇબલની કલમો: Their spoiling and oppression of the Jews to be fully recompensed

2 કલમો · 30 પાસાં

"The Sidonians" શોધો

Their spoiling and oppression of the Jews to be fully recompensed વિશે કલમો

  1. હે તૂર, સિદોન તથા પલિસ્તીના બધા પ્રાંતો, તમે મારા પર શાથી ગુસ્સે થયા છો? તમારે અને મારે શું છે? શું તમે મારા પર વેર વાળશો? જો તમે મારા પર વેર વાળશો તો, બહુ ઝડપથી હું તમારું જ વૈર તમારા માથા પર પાછું વાળીશ.

  2. હું તમારા દીકરાઓને અને દીકરીઓને, યહૂદિયાના લોકોના હાથમાં આપીશ. તેઓ તેમને શેબાના લોકોને એટલે ઘણે દૂર દેશના લોકોને વેચી દેશે, કેમ કે યહોવાહ એ બોલ્યા છે.