મુખ્ય સામગ્રી પર જાઓ

The Sacred Vail વિશે બાઇબલની કલમો: Was rent at the death of our Lord

3 કલમો · 13 પાસાં

"The Sacred Vail" શોધો

Was rent at the death of our Lord વિશે કલમો

  1. ¶ ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા.

  2. મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થયા.

  3. વળી સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો.