મુખ્ય સામગ્રી પર જાઓ

The Raven વિશે બાઇબલની કલમો: Elijah fed by

3 કલમો · 10 પાસાં

"The Raven" શોધો

Elijah fed by વિશે કલમો

  1. એમ થશે કે તું ઝરણાનું પાણી પીશે અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તારે માટે ત્યાં ખોરાક પૂરો પાડે.”

  2. ¶ તેથી તેણે યહોવાહની આજ્ઞા પ્રમાણે કર્યું. તે યર્દનની પૂર્વ તરફ આવેલા કરીંથના નાળાં પાસે ગયો.

  3. કાગડાઓ સવાર સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા હતા અને નાળાંમાંથી તે પાણી પીતો હતો.