મુખ્ય સામગ્રી પર જાઓ

The Olive Tree વિશે બાઇબલની કલમો: Fair and beautiful

2 કલમો · 35 પાસાં

"The Olive Tree" શોધો

Fair and beautiful વિશે કલમો

  1. પાછલા સમયમાં, યહોવાહે ‘તમને લીલું મનોહર, તથા ફળ આપનાર જૈતૂનવૃક્ષ કહીને બોલાવ્યા.’ પણ મોટા અવાજ સાથે તેમણે તેની પર અગ્નિ સળગાવ્યો છે. અને તેની ડાળીઓ ભાંગી નાખી છે.

  2. તેની ડાળીઓ ફેલાઇ જશે, તેનો વૈભવ સુંદર જૈતૂનવૃક્ષના જેવો હશે, અને તેની સુવાસ લબાનોનના જેવી હશે.