મુખ્ય સામગ્રી પર જાઓ

The Law of God વિશે બાઇબલની કલમો: Explained

4 કલમો · 58 પાસાં

"The Law of God" શોધો

Explained વિશે કલમો

  1. ¶ ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’

  2. પહેલી અને મોટી આજ્ઞા તે છે.

  3. બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’

  4. આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”