Tax વિશે બાઇબલની કલમો: World-wide, levied by Caesar 3 કલમો · 10 પાસાં "Tax" શોધો બધાં 51 Paid in provisions 22 Poll 9 Jesus pays 4 Personal 4 Land 3 World-wide, levied by Caesar 3 Land mortgaged for 2 Paid in grain 2 Priests exempted from 2 Resisted by Israelites 2 World-wide, levied by Caesar વિશે કલમો લૂક ૨:૧¶ તે દિવસોમાં કાઈસાર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે, સર્વ દેશોના લોકોની વસ્તીગણતરી કરવામાં આવે.લૂક ૨:૨કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો, તેના વખતમાં એ પ્રથમ વસ્તીગણતરી હતી.લૂક ૨:૩બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાનાં નગરમાં ગયા.