મુખ્ય સામગ્રી પર જાઓ

Strife વિશે બાઇબલની કલમો: Wrath

2 કલમો · 57 પાસાં

"Strife" શોધો

Wrath વિશે કલમો

  1. ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે, પણ ધીરજવાન માણસ કજિયાને શાંત પાડે છે.

  2. કારણ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે અને નાક મચડ્યાથી લોહી નીકળે છે, તેમ જ ક્રોધને છંછેડવાથી ઝઘડો ઊભો થાય છે.