મુખ્ય સામગ્રી પર જાઓ

Strife વિશે બાઇબલની કલમો: Drunkenness

2 કલમો · 57 પાસાં

"Strife" શોધો

Drunkenness વિશે કલમો

  1. કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? કોની આંખોમાં રતાશ છે?

  2. જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને, જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે.