મુખ્ય સામગ્રી પર જાઓ

Strife વિશે બાઇબલની કલમો: Forbidden

2 કલમો · 57 પાસાં

"Strife" શોધો

Forbidden વિશે કલમો

  1. કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો તેની સાથે કારણ વગર તકરાર ન કર.

  2. દાવામાં જલદી ઊતરી ન પડ. કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ?