Strangers in Israel વિશે બાઇબલની કલમો: Very numerous in Solomon's reign
Very numerous in Solomon's reign વિશે કલમો
¶ જે વિદેશીઓ ઇઝરાયલના દેશમાં રહેતા હતા તેઓ સર્વની સુલેમાને, તેના પિતા દાઉદે ગણતરી કરી હતી. તે પ્રમાણે, તેઓની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો હતી.