મુખ્ય સામગ્રી પર જાઓ

Strangers in Israel વિશે બાઇબલની કલમો: To be loved

2 કલમો · 33 પાસાં

"Strangers in Israel" શોધો

To be loved વિશે કલમો

  1. તમારી સાથે રહેતા પરદેશીને ઇઝરાયલમાં જન્મેલા વતની જેવો જ ગણવો. અને તમારા જેવો જ પ્રેમ તેને કરવો કેમ કે તમે પણ મિસર દેશમાં પરદેશી હતા. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

  2. તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા.