Snow વિશે બાઇબલની કલમો: In Uz 3 કલમો · 4 પાસાં "Snow" શોધો બધાં 8 Figurative of purity 3 In Uz 3 In Palestine 1 On Mount Lebanon 1 In Uz વિશે કલમો અયૂબ ૬:૧૬જેઓ બરફના કારણે કાળાં દેખાય છે. અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે.અયૂબ ૯:૩૦જો હું બરફના પાણીથી મારું શરીર ધોઉં અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું,અયૂબ ૩૭:૬તેમણે બરફને કહ્યું, ‘પૃથ્વી પર પડો’ તે જ રીતે વરસાદને વરસવાનું, અને ‘પૃથ્વી પર મુશળધાર વરસાદ આપવાની આજ્ઞા કરે છે.’