Silver વિશે બાઇબલની કલમો: Taken in war purified by fire
Taken in war purified by fire વિશે કલમો
સોનું, ચાંદી, કાંસું, લોખંડ, કલાઈ અને સીસું,
જે દરેક વસ્તુ અગ્નિનો સામનો કરી શકે, તે તમે અગ્નિમાં નાખો અને તે શુદ્ધ થશે. શુદ્ધિના પાણી વડે તે વસ્તુઓ શુદ્ધ કરવામાં આવે. જે કંઈ અગ્નિમાં ટકી ન શકે તેને તમે પાણીથી શુદ્ધ કરો.