મુખ્ય સામગ્રી પર જાઓ

Ships વિશે બાઇબલની કલમો: The boats

2 કલમો · 53 પાસાં

"Ships" શોધો

The boats વિશે કલમો

  1. ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા, અને વહાણના અગલા ભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા (જીવનરક્ષક હોડીઓ) ઉતાર્યા.

  2. તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધા.