મુખ્ય સામગ્રી પર જાઓ

Ships વિશે બાઇબલની કલમો: Course of, through the midst of the sea, wonderful

2 કલમો · 53 પાસાં

Course of, through the midst of the sea, wonderful વિશે કલમો

  1. ત્રણ બાબતો મને એવી આશ્ચર્યજનક લાગે છે કે તેઓ મારી સમજમાં આવતી નથી, અરે, ચાર બાબતો હું જાણતો નથી.

  2. આકાશમાં ઊડતા ગરુડનું ઉડ્ડયન; ખડક ઉપર સરકતા સાપની ચાલ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી તથા યુવાન વચ્ચે ઉદ્દભવતો પ્રેમ.