Shimei વિશે બાઇબલની કલમો: 1. Called Shimi, son of Gershon
1. Called Shimi, son of Gershon વિશે કલમો
ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ.
ગેર્શોનના દીકરાઓના નામ તેઓના કુળ મુજબ, લિબ્ની તથા શિમઈ છે.
ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ.
¶ ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.
શિમઈના ચાર દીકરા: યાહાથ, ઝીના, યેઉશ, અને બરિયા.