Laadan
આ નામે પણ ઓળખાય છે: Libni, Jahath
Laadan નો ઉલ્લેખ કરતી કલમો
ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ.
ગેર્શોનના દીકરાઓના નામ તેઓના કુળ મુજબ, લિબ્ની તથા શિમઈ છે.
ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ.
ગેર્શોમનો દીકરો: લિબ્ની. લિબ્નીનો દીકરો યાહાથ, તેનો દીકરો ઝિમ્મા.
શિમઈ યાહાથનો દીકરો, યાહાથ ગેર્શોમનો દીકરો, ગેર્શોમ લેવીનો દીકરો.
¶ ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.
લાદાનના ત્રણ દીકરા: યહીએલ ઝેથામ અને યોએલ.
શિમઈના ત્રણ દીકરા: શલોમોથ, હઝીએલ, હારાન. તેઓ લાદાનના કુળના મુખ્ય આગેવાનો હતા.
લાદાનના વંશજો: ગેર્શોનના કુટુંબમાં મુખ્ય યહીએલી જે તેમનો આગેવાન હતો.