મુખ્ય સામગ્રી પર જાઓ

Salvation વિશે બાઇબલની કલમો: Have a token of, in their patient suffering for Christ

2 કલમો · 106 પાસાં

Have a token of, in their patient suffering for Christ વિશે કલમો

  1. ¶ અને વિરોધીઓથી જરા પણ ગભરાતા નથી એ તેઓને માટે વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો ઉદ્ધારની નિશાની છે અને તે વળી ઈશ્વરથી છે.

  2. કેમ કે ખ્રિસ્ત પર માત્ર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુઃખ પણ સહેવું, તેથી ખ્રિસ્તને સારુ આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે;