Salvation વિશે બાઇબલની કલમો: Died to effect
Died to effect વિશે કલમો
¶ જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે;
જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે.
જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે.