મુખ્ય સામગ્રી પર જાઓ

Sacrifices વિશે બાઇબલની કલમો: Weekly

2 કલમો · 55 પાસાં

"Sacrifices" શોધો

Weekly વિશે કલમો

  1. ¶ “વિશ્રામવારને દિવસે તમારે ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે હલવાન ચઢાવવા, ખાદ્યાર્પણ તરીકે બે દશાંશ એફાહ મેંદાનો લોટ તેલમાં મોહેલો અને તેનું પેયાર્પણ ચઢાવવું.

  2. દરેક વિશ્રામવારનું દહનીયાપર્ણ અને રોજનું દહનીયાર્પણ અને પેયાર્પણ ઉપરાંત એ છે.