મુખ્ય સામગ્રી પર જાઓ

Prisons વિશે બાઇબલની કલમો: Sometimes entrusted the care of the prison to well-conducted prisoners

2 કલમો · 44 પાસાં

Sometimes entrusted the care of the prison to well-conducted prisoners વિશે કલમો

  1. જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને અમલદારે યૂસફના હાથમાં સોપ્યા. ત્યાં જે કામ તેઓ કરતા તેની દેખરેખ યૂસફ રાખતો હતો.

  2. તે કેદખાનાનો અમલદાર યૂસફનાં કોઈપણ કામમાં માથું મારતો ન હતો કે તેની ચિંતા કરતો ન હતો. કેમ કે ઈશ્વર યૂસફની સાથે હતા. તેણે જે કંઈ કામ કર્યું તેમાં ઈશ્વરે તેને સફળતા બક્ષી.