Prisons વિશે બાઇબલની કલમો: Persons accused of heresy
Persons accused of heresy વિશે કલમો
તેઓએ પિતર તથા યોહાનની ધરપકડ કરી. તે વેળા સાંજ પડી હતી માટે બીજા દિવસ સુધી તેઓને જેલમાં રાખ્યા.
અને પ્રેરિતોને પકડીને તેઓએ તેમને જેલમાં પૂર્યા.
પણ શાઉલે વિશ્વાસી સમુદાયને ભારે ત્રાસ આપ્યો, એટલે ઘેરેઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને જેલમાં પૂર્યા.