મુખ્ય સામગ્રી પર જાઓ

Pride વિશે બાઇબલની કલમો: Contention

2 કલમો · 61 પાસાં

"Pride" શોધો

Contention વિશે કલમો

  1. અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે.

  2. જે વ્યક્તિ લોભી મનની હોય છે, તે ઝઘડા ઊભા કરે છે, પણ જે યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સફળ થશે.