મુખ્ય સામગ્રી પર જાઓ

Pride વિશે બાઇબલની કલમો: Self-righteousness

2 કલમો · 61 પાસાં

"Pride" શોધો

Self-righteousness વિશે કલમો

  1. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું.

  2. અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.’”