મુખ્ય સામગ્રી પર જાઓ

Prayer Under Affliction વિશે બાઇબલની કલમો: That we may know the causes of our trouble

4 કલમો · 17 પાસાં

"Prayer Under Affliction" શોધો

That we may know the causes of our trouble વિશે કલમો

  1. મને સમજાવો એટલે હું ચૂપ રહીશ; અને મેં કરેલી ભૂલ મને બતાવો.

  2. હું ઈશ્વરને કહીશ કે, ‘મને દોષિત ન ઠરાવો; તમે મારી સાથે શા માટે તકરાર કરો છો તે મને બતાવો.

  3. મારાં પાપો અને અન્યાયો કેટલા છે? મારા અપરાધો અને મારું પાપ મને જણાવો.

  4. શા માટે તમે મારાથી તમારું મુખ ફેરવી લો છો? શા માટે તમે મને તમારો દુશ્મન ગણો છો?