મુખ્ય સામગ્રી પર જાઓ

Prayer Under Affliction વિશે બાઇબલની કલમો: For mercy

2 કલમો · 17 પાસાં

"Prayer Under Affliction" શોધો

For mercy વિશે કલમો

  1. હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.

  2. હે યહોવાહ, તમારા વિષે મેં બયાન સાંભળ્યું છે અને મને બીક લાગી. યહોવાહ, ચાલ્યા જતા સમયોમાં તમારા કામનું પુનર્જીવન કરો; આ વર્ષોમાં તેને પ્રગટ કરો; તમારા ક્રોધમાં પણ દયાને યાદ કરો!