મુખ્ય સામગ્રી પર જાઓ

Prayer Under Affliction વિશે બાઇબલની કલમો: For mitigation of troubles

2 કલમો · 17 પાસાં

"Prayer Under Affliction" શોધો

For mitigation of troubles વિશે કલમો

  1. હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતિ કાને ધરો; મારાં આંસુ જોઈને! શાંત બેસી ન રહો, કેમ કે હું તમારી સાથે વિદેશી જેવો છું, મારા સર્વ પૂર્વજોની જેમ હું પણ મુસાફર છું.

  2. હું મૃત્યુ પામું તે અગાઉ, તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે જેથી હું ફરીથી હર્ષ પામું.