મુખ્ય સામગ્રી પર જાઓ

Paul વિશે બાઇબલની કલમો: Kind treatment by the inhabitants of the island

2 કલમો · 103 પાસાં

Kind treatment by the inhabitants of the island વિશે કલમો

  1. ¶ આ રીતે અમારો બચાવ થયા પછી અમે જાણ્યું કે તે ટાપુનું નામ માલ્ટા હતું.

  2. ત્યાંના વતનીઓએ અમારા પર ખૂબ પ્રેમ દર્શાવ્યો. કેમ કે તે વખતે વરસાદ વરસતો હતો અને ઠંડી પડતી હતી તેથી અગ્નિ સળગાવીને તેઓએ અમારા સર્વનો આવકાર કર્યો.