મુખ્ય સામગ્રી પર જાઓ

Paul વિશે બાઇબલની કલમો: Sends Timothy and Erastus into Macedonia, but remains himself in Asia for a season

2 કલમો · 103 પાસાં

Sends Timothy and Erastus into Macedonia, but remains himself in Asia for a season વિશે કલમો

  1. ¶ એ બનાવ પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને મનમાં યરુશાલેમ જવાનો નિશ્ચય કરીને કહ્યું કે, ‘ત્યાં ગયા પછી રોમમાં પણ મારે જવું જોઈએ.’”

  2. તેણે પોતાને સહાય કરનારાઓમાંનાં બેને એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયામાં મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.