મુખ્ય સામગ્રી પર જાઓ

Morning વિશે બાઇબલની કલમો: The second part of the day at the creation

6 કલમો · 27 પાસાં

The second part of the day at the creation વિશે કલમો

  1. ઈશ્વરે અજવાળાંને “દિવસ” અને અંધારાને “રાત” કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ.

  2. ઈશ્વરે અંતરિક્ષને “આકાશ” કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.

  3. સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.

  4. સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.

  5. સાંજ થઈ તથા સવાર થઈ, પાંચમો દિવસ.

  6. ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમણે જોયું. તે સર્વોત્તમ હતું. સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.