Months વિશે બાઇબલની કલમો: First, Nisan or Abib
First, Nisan or Abib વિશે કલમો
આબીબ માસના આ દિવસે તમે બહાર આવ્યા છો.
¶ આર્તાહશાસ્તા રાજાની કારકિર્દીના વીસમા વર્ષે નીસાન માસમાં તેણે દ્રાક્ષારસ પસંદ કર્યો. મેં તે દ્રાક્ષારસ લઈને તેને આપ્યો. હું ઉદાસ હતો. આ પહેલાં તેની હજૂરમાં હું કદી ઉદાસ થયો નહોતો.