Pirathon
આ નામે પણ ઓળખાય છે: Pirathonite
32.2800, 35.0200 ગૂગલ નકશા પર જુઓ
Pirathon નો ઉલ્લેખ કરતી કલમો
હિલ્લેલ પિરાથોનીનો દીકરો આબ્દોન મરણ પામ્યો અને અમાલેકીઓના પહાડી પ્રદેશમાં એફ્રાઇમ દેશના પિરઆથોનમાં તેને દફનાવવામાં આવ્યો.
બનાયા પિરઆથોની, ગાઆશના નાળાંનો હિદ્દાય.
બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની,
અગિયારમા માસને માટે અગિયારમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો બનાયા પિરઆથોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.