Metals વિશે બાઇબલની કલમો: Dug out of the earth 3 કલમો · 17 પાસાં "Metals" શોધો બધાં 41 Comparative value of 15 Brass 3 Ceremonially cleansed by fire 3 Dug out of the earth 3 Cast in mould 2 Copper 2 Freed from dross by fire 2 Gold 2 Iron 2 Lead 2 An extensive commerce in 1 Antiquity of the art of working in 1 Clay of Jordan used for moulding 1 Often mixed with dross 1 Silver 1 The holy land abounded in 1 Tin 1 બધાં 18 બતાવો Dug out of the earth વિશે કલમો અયૂબ ૨૮:૧¶ રૂપાને માટે ખાણ હોય છે, અને સોનાને ગાળીને તેને શુદ્ધ બનાવવા માટે જગ્યા હોય છે.અયૂબ ૨૮:૨લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને તાંબુ ખડકમાંથી ગાળવામાં આવે છે.અયૂબ ૨૮:૬તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે, અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.