Man વિશે બાઇબલની કલમો: Received dominion over other creatures
Received dominion over other creatures વિશે કલમો
તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ નીચે તમે બધું મૂક્યું છે:
સર્વ ઘેટાં અને બળદો અને વન્ય પશુઓ,
આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.