Skip to content

Benedictions વિશે બાઇબલની કલમો: Levitical, forms of

4 કલમો · 6 પાસાં

Levitical, forms of વિશે કલમો

  1. હારુન અને તેના દીકરાઓને એમ કહે કે, ‘તમે આ મુજબ ઇઝરાયલી લોકોને આશીર્વાદ આપો તમે તેઓને એમ કહો કે.

  2. ¶ યહોવાહ તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો.

  3. ¶ યહોવાહ પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો અને તારા પર કૃપા કરો.

  4. ¶ યહોવાહ પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો.’”