Benedictions વિશે બાઇબલની કલમો: Divinely appointed 4 કલમો · 6 પાસાં "Benedictions" શોધો બધાં 17 Apostolic, forms of 11 Divinely appointed 4 Levitical, forms of 4 By God, upon Noah 2 By God, upon creatures He had made · By God, upon man · Divinely appointed વિશે કલમો ગણના ૬:૨૩હારુન અને તેના દીકરાઓને એમ કહે કે, ‘તમે આ મુજબ ઇઝરાયલી લોકોને આશીર્વાદ આપો તમે તેઓને એમ કહો કે.ગણના ૬:૨૪¶ યહોવાહ તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો.ગણના ૬:૨૫¶ યહોવાહ પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો અને તારા પર કૃપા કરો.ગણના ૬:૨૬¶ યહોવાહ પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો.’”