મુખ્ય સામગ્રી પર જાઓ

Sibbechai

5 કલમો

આ નામે પણ ઓળખાય છે: Sibbecai, Mebunnai

Sibbechai નો ઉલ્લેખ કરતી કલમો

  1. પછી એમ થયું કે, ત્યાં ગોબ પાસે પલિસ્તીઓ સાથે ફરીથી યુદ્ધ થયું, ત્યારે હુશાથી સિબ્બખાયે રફાહના વંશજોમાંના સાફને મારી નાખ્યો.

  2. અબીએઝેર અનાથોથી, મબુન્નાય હુશાથી,

  3. સિબ્બખાય હુશાથી, ઈલાહ અહોહી.

  4. ¶ ત્યાર બાદ પલિસ્તીઓની સાથે ગેઝેરમાં યુદ્ધ થયું. એ વખતે હુશાના સિબ્બખાયે, રફાઈમના એક વંશજ સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓની હાર થઈ.

  5. આઠમા માસને માટે આઠમો સરદાર ઝેરાહીઓમાંનો સિબ્બખાય હુશાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.